Kia Carens Clavis EV Bookings Open From 22nd July: ભારતીય બજારમાં કિયા ની પહેલી 7-સીટર ઇલેક્ટ્રિક કાર માટે બુકિંગ શરૂ

kia carens clavis ev

Kia Carens Clavis EV Bookings Open From 22nd July : Kia India એ આજે થી તેમની પહેલી मेड-ઇન-ઇન્ડિયા 7-સીટર ઇલેક્ટ્રિક કાર Kia Carens Clavis EV માટે બુકિંગ શરૂ કરી દીધી છે. જે ગ્રાહકો પોતાના પરિવાર માટે એક આધુનિક, spacious અને ઇકો-ફ્રેન્ડલી SUV શોધી રહ્યા છે, તેમના માટે આ કાર એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. … Read more