Oppo K13x 5G Review: બજેટમાં મજબૂત પરફોર્મન્સ અને લાંબી બેટરી વાળો સ્માર્ટફોન
Oppo K13x 5G review : સીરીઝે ભારતીય બજારમાં ત્રણ વર્ષથી સારી ઝળહળ દર્શાવી છે. Oppo K સીરીઝ હંમેશાં મજબૂત ફીચર્સ અને સસ્તા ભાવમાં મળતા ફોન માટે જાણીતી રહી છે. હવે 2025માં, Oppo એ પોતાનું નવું ડિવાઇસ Oppo K13x 5G ભારતમાં લોન્ચ કર્યું છે, જે ₹12,000ની અંદર મળતો એક બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન છે. Oppo K13x 5G review: … Read more